વિજાપુર: વિજાપુર પાલીકા એ ખાનગી એજન્સી અને માલધારી યુવકો ના સહકાર થી 150 રખડતા ઢોરો નો પાંજળાપોળ મોકલી નિકાલ કરાયો
Vijapur, Mahesana | Jul 26, 2025
વિજાપુર શહેરમાં રખડતા ઢોરોના મુદ્દે ગૌસેવકો એ કરેલ માંગણીઓ ના મુદ્દે પ્રશાસન સજાગ બનતા પાલીકા એ ખાનગી એજન્સી તેમજ...