ભાણવડ: ખેતરથી ખેડૂતની પીડાના પ્રશ્નો અંગે વિરેનભાઈ નકુમ aap નેતા જિલ્લા પ્રવક્તા વેરાડ ગામ ખાતેથી પ્રતિકિયા આપી
ખેતરથી ખેડૂતની પીડાતા વિવિધ પ્રશ્નો જે સરકાર સુધી પહોંચવા જોઈએ જે અંગે દેવભૂમિ ભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામ ખાતેથી આમ આદમી પાર્ટીના નેતા વિરેનભાઈ નકુમ જિલ્લા પ્રવક્તા પ્રતિકિયા આપી હતી.