પારડી: બાલદા સહિતના ગામોમાં વાવાઝોડા બાદ નુકસાનીના નિરીક્ષણ માટે કેબિનેટ મંત્રીએ લીધી મુલાકાત, તાત્કાલિક સહાયની કરાઇ જાહેરાત
Pardi, Valsad | Oct 17, 2024 વલસાડ જિલ્લામાં વાવાઝોડાના કારણે થયેલ નુકસાનનો તાગ મેળવવા ગુરુવારના રોજ સાડાબારથી એક વાગ્યાની આસપાસ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલે પારડી તાલુકાના બાલદા સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને મંત્રીએ અસરગ્રસ્તોને હિંમત આપી અને સહાય તાત્કાલિક પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું .