સાયલા: સાયલા તાલુકાના વાટાવચ્છ ગામે યોજાયેલ સભા માં પંજાબના CMના કોન્વોયમાં એમ્બ્યુલન્સમાં દવા ન હોવાના અહેવાલો પર સ્પષ્ટતા કરી
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલે દવાઓની અછતનો દાવો નકાર્યો: પંજાબના CMના કોન્વોયમાં એમ્બ્યુલન્સમાં દવા ન હોવાના અહેવાલો પર સ્પષ્ટતા કરી જણાવ્યું હતું તાજેતરમાં કેટલાક સમાચાર માધ્યમોમાં “સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી” અને “પંજાબના CMના કોન્વોયમાં ફાળવેલી એમ્બ્યુલન્સમાં પૂરતી દવા જ નહતી” શીર્ષક સાથેના અહેવાલો પ્રસારિત થયા હતા. આ અહેવાલો અંગે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ, દ્વારા જાહેર જનતા ને જણાવ્યું હતું