તળાજા તાલુકાના દેવળીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યનો વિરોધ યથાવત ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળીયા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય નો વિરોધ જોવા મળી રહ્યો છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના દેવળીયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય કાળુભાઈ બારૈયા પોતે જ્ઞાતિવાદ રાખતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે દેવળિયા ધાર તરીકે ના વિસ્તારમા