દિયોદર: વિશ્વાસ હોસ્પિટલ ઉપર પોલીસ કાર્યવાહી ન કરી હોવાના લોકોના આક્ષેપ.
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આવેલું વિશ્વાસ hospital ઉપર લોકોનો આક્ષેપ કે પોલીસ તથા વહીવટી તંત્ર આ હોસ્પિટલ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી લોકોએ આપી પ્રતિક્રિયા.