જિલ્લાના પીપળીયા ગામની મહિલા પાસે બીભત્સ માંગણી કરી છરી વડે હુમલો કરતા એક વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ
Botad City, Botad | Jul 31, 2025
બોટાદ જિલ્લાના પીપળીયા ગામે રહેતી મહિલા પાસે તેમના જ ગામના ઈસમ દ્વારા બીભત્સ માંગણી કરતા તેમજ મહિલા ને જેમ ફાવે તેમ ગાળો...