દાંતા: અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળા ને લઈને યાત્રિકોની સુરક્ષા માટે મોકડ્રિલ કરવામાં આવી
Danta, Banas Kantha | Aug 28, 2025
અંબાજીમાં ભાદરવી પૂનમનો મહા મેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે અંબાજી મંદિરમાં આયોજન કરવામાં...