લાઠી: LCBની મોટી સિદ્ધિ:લાઠી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાયેથી 14 વર્ષથી ગુમ થયેલી સ્ત્રી અને બે દીકરીઓને શોધી કાઢી કેસ ઉકેલાયો
Lathi, Amreli | Dec 2, 2025 અમરેલી LCBએ 14 વર્ષથી ગુમ થયેલી મંજુલાબેન અને બે દીકરીઓને ટેકનિકલ માહિતીના આધારે શોધી કાઢી. 2011થી પેન્ડિંગ રહેલો ગુમ કેસ ઉકેલાતા લાઠી પોલીસ સ્ટેશનના રેકોર્ડમાં મોટી સફળતા નોંધાઈ.