ખાંભા: તાતણીયા ગામે પ્રૌઢાની આબરૂ લેવાની કોશિશથી ચકચાર મચી ગઈ હતી
Khambha, Amreli | Aug 15, 2025 ખાંભાના તાતણીયા ગામે પ્રૌઢાની આબરૂ લેવાની કોશિશથી ચકચાર મચી ગઈ હતી. બનાવ સંદર્ભે ૭૫વર્ષીય મહિલાએ અંકિતભાઈ પ્રવીણભાઈ ગોર સામે ફરિયાદ નોધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાના ઘરે એકલા હાજર હતા તે વખતે આરોપીએ હતી. તેમના ઘરે દર્શન કરવાના બહાને આવી એકલતાનો લાભ લઈ આબરૂ લેવાનાઈરાદે બાથ ભરી છેડતી કરીપોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.