ધારી: મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં મતદાર યાદીને લઇને મીટિંગ યોજાઇ
Dhari, Amreli | Nov 6, 2025 ધારી મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં મીટીંગ પત્રકારોની યોજાઇ હતી જેમાં નામ કમી કરવા અરજદારનો ફોટો બદલાવો તેમજ અનેક વિગતો પત્રકારોને આપવામાં આવી હતી ત્યારે મામલતદાર તેમજ પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવેલ હતું કે વધુમાં વધુ લોકો જાગૃત થાય એ હતું તે માટે પત્રકારોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું..