મહાકાળી પીપળ વન નોરતા ખાતે માતૃશ્રી વીરબાઈ સ્મૃતિ વન ખુલ્લુ મુકવામાં આવ્યું,225 વૃક્ષો વાવીને ગ્રીન કમાન્ડોના શપથ લીધા
Patan City, Patan | Sep 14, 2025
પાટણ તાલુકાના નોરતા ગામની સીમમાં આવેલ ગુજરાતના સૌથી મોટા ઓક્સિજન પ્લાન ખાતે જલારામ બાપાની 225મી જન્મજયંતિ નિમિતે માતૃશ્રી વિરબાઈ માં સ્મૃતિવન ખુલ્લું મુકવામાં આવ્યું હતું.જેમાં 225 વૃક્ષો વાવવામાં આવ્યા હતાઆર્યવ્રત નિર્માણ પ્રેરિત મહાકાળી પીપલવન નોરતા મુકામે ગુજરાતનો સૌથી મોટો ઓફિસજન પાર્ક ખાતે જન સેવા એ જ જલારામ સેવાના ઉદ્દેશ સાથે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા રવિવારે માતૃશ્રી વિરબાઈ માં સ્મૃતિવન ખુલ્લું મુકવામાં આવ્યું હતું.