ખેરગામ: ખેરગામના પાણીખડક હનુમાન ફળિયા ખાતે ખેતરમાં એક ઈસમે ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું
ખેરગામ પોલીસમાં ધરમપુર સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર ઈશ્વરભાઈ ખેરગામ પોલીસને જાણ કરી હતી કે ભાવેશભાઈ ચીમનભાઈ નરસિંહભાઈ પટેલ જેવો પોતાના ઘરની આગળ આવેલા ખેતરમાં કોઈ અગમ્યો કારણસર કચરૂ મારવાની ઝેરી દવા પી જતા તેઓનું સારવાર દરમિયાન મોતની ભજ્યું હતું જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.