માંગરોળ: વાંકલની એન ડી દેસાઈ હાઈસ્કૂલમાં રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત શિષ્યવૃત્તિની પરીક્ષા યોજાઈ
Mangrol, Surat | Nov 29, 2025 માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ એનડી દેસાઈ હાઈસ્કૂલમાં રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત શિષ્યવૃત્તિની પરીક્ષા યોજાઈ હતી રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે વાંકલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ઉપરોક્ત પરીક્ષા યોજાય હતી