ભાણવડ: ભાણવડ નકટી નદીમાં રેલીંગના અભાવે છાસવારે વાહન ખબકીયું
ભાણવડ નકટી નદીમાં રેલીંગના અભાવે છાસવારે વાહન ખબકીયું ભાણવડ નગરપાલિકાની ઘોર બેદરકારીના લીધે ભાણવડ મધ્યે આવેલ નકટી નદીમાં રેલીંગના અભાવે છાસવારે વાહન ચાલકો,રાહદારીઓ તથા પશુઓ નદીમાં ખાબકતા રહે છે અને ઈજાગ્રસ્ત થતાં રહે છે ત્યારે વધુ એક બાઈક ચાલક નદી માં ખબકીયો હતો.