વાપી: ડુંગરામાં શ્રીમદ ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ
Vapi, Valsad | Oct 30, 2025 ડુંગરા પંચકેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુરુવારે ૫૦૦મી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રખ્યાત કથાકાર પૂજ્ય દેવુભાપુ જોષી (ખેરગામવાળા)ના કરકમળોથી આ સાત દિવસીય ધાર્મિક યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી.