ગોધરા: શહેરમાં લોક વિજ્ઞાન કેન્દ્ર અને સાયન્સ સિટીના ઉપક્રમે સ્પેસ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું
Godhra, Panch Mahals | Aug 19, 2025
ગોધરા ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર અને સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે આજે સ્પેસ પ્રદર્શન અને માર્ગદર્શન સેમિનાર યોજાયો....