વડોદરા પૂર્વ: LVP માં એક સાથે 28000 ઉપરાંત ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું આયોજન
સંસ્કારી અને ઉત્સવપ્રિય નગરી વડોદરામાં LVP હેરીટેજ ગરબામાં "માં નવદુર્ગા"ના થીમ ઉપર આ વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં, ઓરીસ્સાના કલાકારો દ્વારા માં અંબાના ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે.