ભરૂચના ભેંસલી-કેસરોલ વચ્ચે ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી હતી. માર્ગ ઉપર જ ટ્રકમાં આગ લાગતા ટ્રાફિકજામ સર્જાયો હતો. આગને પગલે રાહદારીઓએ ફાયર વિભાગમાં જાણ કરી હતી.
ભરૂચ: ભેંસલી-કેસરોલ વચ્ચે ટ્રકમાં આગ લાગતા દોડધામ,માર્ગ ઉપર જ ટ્રકમાં આગ લાગતા ટ્રાફિકજામ સર્જાયો - Bharuch News