દિયોદર: આવતીકાલે દિયોદરમાંપ્રેમલગ્નના કાયદાઓમાં ફેરફાર કરવામાં આવે તેને લઈને રેલી કાઢવામાં આવશે પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવશે.
આજરોજ પાંચ કલાક આસપાસ પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર માટે આવતીકાલે દિયોદર ખાતે મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મૈત્રી કરારનો પણ કાયદો રદ કરવો 30 વર્ષ સુધી મા બાપની સહી ફરજિયાત કરવી,છોકરી જે વિસ્તારની હોય તે વિસ્તારની કોર્ટમાં જ પ્રેમ લગ્ન થવા જોઈએ. સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખવી 30 વર્ષ પછી જે પ્રેમ લગ્ન કરે તે છોકરો છોકરીના મા બાપના નામે દસ લાખ રૂપિયા ની એફડી કરાવે પ્રેમ લગ્ન કરે તેને તેના મા બાપની તમામ મિલકતમાંથી બે દખલ