વલસાડ: ધરમપુર રોડ પર લાલ ચર્ચ સામે ખરાબ રસ્તાના કારણે કારનું ટાયર ફાટતા સામેથી આવતી ક્રેનમાં અથડાતા અકસ્માત સર્જાયો
Valsad, Valsad | Sep 12, 2025
શુક્રવારના 1:00 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના ધરમપુર રોડ ઉપર લાલ ચર્ચ સામેથી ખરાબ રસ્તાના કારણે પસાર થઈ રહેલી...