જૂનાગઢ: તહેવારોને લઈ જુનાગઢ સહિત સમગ્ર વિસ્તારમાં 200થી વધુ એક્સ્ટ્રા બસો તેમજ રક્ષાબંધન માટે ખાસ 50થી વધુ એક્સ્ટ્રા બસો દોડશે
Junagadh City, Junagadh | Aug 8, 2025
રક્ષાબંધનના તહેવારના દિવસોમાં જુનાગઢ, પોરબંદર, વેરાવળ, કેશોદ, જેતપુર, માંગરોળ, બાટવા સહિતના વિવિધ ડેપોમાંથી 50થી વધુ...