સાયલા: સાયલા ના લાલજી મંદિર સહિત જિલ્લા ના તમામ મંદિરો માં બેસતા વર્ષ નિમિતે ભગવાન અન્નકુટ ધરાવવા માં આવ્યો હતો
સાયલા લાલજી મહારાજ ની જગ્યા અને સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય સ્વામિનારાયણ મંદિર માતાજીના મંદિરો અને મહાદેવના મંદિરે વિવિધ જુદી જુદી મીઠાઈઓ ફરસાણો શાકભાજી શાક રાયતા અથાણા સહિતની અનેક જુદી જુદી વેરાઈટીઓ સાથે ભગવાનને આડકોટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આટકોટના દર્શન કરી ઓ એ ધન્યતા અનુભવી હતી ત્યારે હાડકોર્ટના દર્શન કરવા બેસતા વર્ષના દિવસે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ મંદિરોમાં જોવા મળી હતી