વડોદરા પશ્ચિમ: શહેરમાં મુજમહુડા વિસ્તારમાં લાલબાગ રોડ પર કોર્પોરેશનના ડમ્પરની બ્રેક ફેલ થતાં ડિવાઈડર તોડ્યું, ચાર જણાનો બચાવ
Vadodara West, Vadodara | Aug 19, 2025
કોર્પોરેશનનું ડમ્પર લાલબાગ રોડ તરફ જતું હતું ત્યારે એકાએક બ્રેક ફેલ થઈ જતા ડ્રાઇવરે ડિવાઈડર ઉપર ટ્રક ચડાવી દીધી હતી....