ઉધના: સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ
Udhna, Surat | Aug 20, 2025
સુરત:તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકમાંથી ₹1.85 કરોડની લોન લઈને પરત ન ચૂકવી છેલ્લા અઢી વર્ષથી ફરાર આરોપી સંજય નન્નુભાઈ કાનાણીને...