વાંકાનેર: વાંકાનેરના ટાઉનહોલ ખાતે વાંકાનેર તાલુકા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Wankaner, Morbi | Sep 16, 2025 વાકાનેર શહેરના નગરપાલિકા ટાઉનહોલ ખાતે આજરોજ મંગળવારે વાંકાનેર તાલુકા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા અનુસંધાને નમો કે નામ રક્તદાન કાર્યક્રમ અંતર્ગત મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન માટે ઉમટી પડ્યા હતા....