દહેગામ: દહેગામ તાલુકામાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો: ઠેર ઠેર પાણી ભરાયા, વીજળી પડતા બે પશુના મોત
Dehgam, Gandhinagar | Sep 6, 2025
દહેગામ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ...