બોટાદ જીલ્લા પોલીસે વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા હેઠળ અટકાયત કરી ભુજ પાલારા જેલ હવાલે કરવામાં આવ્યો
Botad City, Botad | Jul 24, 2025
બોટાદ LCB ના PI એ.જી.સોલંકી દ્વારા વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ હરેશભાઇ કનુભાઇ ધાધલ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી...