દસ્ક્રોઈ: અમદાવાદમાં હોમગાર્ડ કમાન્ડર રૂ. 1000ની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાયો
અમદાવાદના જિલ્લા પંચાયત ઓફિસના ગેટ સામે જાહેર રોડ પર, એ.સી.બી. ટીમે હોમગાર્ડ કંપની કમાન્ડર પપ્પુભાઈ પ્રેમજીભાઈ પટેલ (ઉ.વ. 44)ને રૂ. 1000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો. આરોપીએ ફરિયાદી હોમગાર્ડને નાઈટ ડ્યુટીમાં ગેરહાજર ન બતાવવા અને હેરાનગતિ ન કરવા માટે લાંચની માંગણી કરી હતી....