ધ્રાંગધ્રા: સેવા સદન ખાતે સીટી સર્વે ઓફિસમાં સ્ટાફના ભાવના કારણે લોકોને હાલાકી નો સામનો
ધાંગધ્રા તાલુકા સેવા સદન ખાતે સીટી સર્વે વિભાગમાં સ્ટાફ ખાલી હોવાના કારણે લોકોની કામગીરી બે મહિના સુધીની નથી થતી જેને લઈને લોકોને પારિવારિક મુશ્કેલીનો સામનો કરવો પડી સરકાર દ્વારા તત્કાલીક ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે