જૂનાગઢ: હરિઓમ નગર પાસે યુવક પર જીવલેણ હુમલો કરનાર શખ્સ ઝડપાયો
જૂનાગઢના હરિઓમ નગર પાસે એક યુવક પર પારિવારિક ઝઘડામાં મિલન ટીલાડા નામના શખ્સ તીક્ષણ હથિયાર વડે જીવણ હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત જુનાગઢ ની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યારે પોલીસે આરોપી મિલન ટીલાળા ની ધરપકડ કરી છે.