ચોટીલા: ચોટીલા ડોલરના નામે 10 લાખની છેતરપિંડી કરનારા ત્રણ ઝડપાયા: સુરેન્દ્રનગર LCBએ 2.72 લાખ રોકડ સાથે આરોપીઓને લીંબડીથી પકડ્યા
ચોટીલા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોલરના નામે થયેલી રૂ. 10 લાખની છેતરપિંડીનો અનડિટેક્ટેડ ગુનો ઉકેલી કાઢ્યો છે. LCB એ ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી છેતરપિંડી દ્વારા મેળવેલા રૂ. 2,72,000 રોકડા કબજે કર્યા છે.પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ માથુકિયાને મળેલી સંયુક્ત પકડાયેલા આરોપીઓમાં હરેશ શેખલીયા, રાજુ સાથળીયા અને સુરેશ શેખલીયાનો સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમ