રેશન ડીલરોના આકરા પાણી: મહેસાણા જિલ્લામાં પહેલી નવેમ્બરથી અસહકારનું એલાન! ૨૦ પડતર માંગણીઓનો મુદ્દો ગરમાયો
Mahesana City, Mahesana | Oct 29, 2025
ગુજરાત રાજ્ય રેશન ડીલર્સ એસોસિએશનની સૂચનાના પગલે, મહેસાણા જિલ્લાના રેશન ડીલરોએ તેમની 20 જેટલી પડતર માંગણીઓના મુદ્દે આકરૂં વલણ અપનાવ્યું છે. ગરીબોને સસ્તા દરે અનાજ વિતરણની મહત્વની કડી સમા આ ડીલરોએ તેમની માંગણીઓ ન સંતોષાતા, આવનારી ૧લી નવેમ્બર, ૨૦૨૫ થી વિતરણ વ્યવસ્થાથી સંપૂર્ણપણે અળગા રહીને અસહકારનું વલણ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.  મહેસાણા જિ