ઝાલોદ: ઝેરી સાપ કરડતા ઝાલોદ સંજીવની હોસ્પિટલ ખાતે નિષ્ણાંત ડૉ દત્તેશ દેવડાએ સાત વર્ષીય બાળકનો જીવ બચાવ્યો
Jhalod, Dahod | Aug 28, 2025
આજે તારીખ 28/08/2025 ગુરુવારના રોજ સાંજે 5 કલાકે ઝાલોદ સંજીવની હોસ્પિટલના નિષ્ણાત ડૉ દત્તેશ દેવડા અવારનવાર ખૂબ ગંભીર...