લીમખેડા: શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે દેશના વડાપ્રધાનશ્રી ના ૭૫ માં જન્મદિવસ ની માનવ આકૃતિ બનાવી ઉજવણી કરવામાં આવી
Limkheda, Dahod | Sep 17, 2025 દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૫ માં જન્મદિવસ ની ઉજવણી સમગ્ર ભારત માં ઉત્સાહભેર કરવામાં આવી છે ત્યારે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ લોકસભાના સાંસદ સભ્યશ્રીજશવંતસિંહજી ભાભોર સાહેબ ના અધ્યક્ષ સ્થાને લીમખેડા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ઉપસ્થિત રહ્યા હતા