પલસાણા તાલુકા માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલા કરણ ગામ જે હાઈવેની બે ભાગમાં વહેચાયેલું છે તેવા આ ગામે કોઈ દિવસ એવો નથી ગયો જ્યાં અકસ્માત નહી થયો હોય તેવી જગ્યાએ ઓવરબ્રિજની ખુબજ આવશ્યકતા હોવા છતાં અહીં ઓવરબ્રિજ નહી બનતા અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે ત્યાં ગામના 60 વર્ષીય મગનભાઈ નારણભાઈ મિસ્ત્રી જે પોતાની મોટરસાયકલ નંબર GJ 19 BC 3538 લઈને હાઈવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા હોસ્પિટલ ખસેડ્યા