કપરાડા: કપરાડામાં મોપેડ સ્લીપ થતા પટકાયેલા યુવકનું મોત
Kaprada, Valsad | Oct 29, 2025 કપરાડામાં મોપેડ સ્લીપ થતા પટકાયેલા યુવકને માથામાં ગંભીર ઇજા થતા સારવાર લઇ તે ઘરે પહોંચ્યો હતો. જોકે ફરીથી માથામાં દુખાવો થતા સારવાર માટે પારડીની હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું