ખેરાલુ APMCમાં આવતીકાલે 18 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી હરાજી કામકાજ બંધ રાખી વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી ખેરાલુ શહેર અને તાલુકાને ખેડુતો માટે મેસેજ જાહેર કરાયો છે. 30 ઓક્ટોબરથી માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ થઈ જશે જેથી ખેડુતોએ પોતાની જણસી 30 ઓક્ટોબરથી લાવવા અપીલ કરવામાં આવી છે.