સાયલા: સાયલા માર્કેટિંગ યાર્ડમાં 8 ખેડૂત, 4 વેપારી પેનલ સાથે ભાજપનો ભગવો લહેરાયો 7 કોંગ્રેસ આપ ગઠબંધન-ભાજપના ઉમેદવાર વચ્ચે ટાઇ
સાયલા તાલુકામાં પંચાયત સહિત અનેક સહકારી સંસ્થા ઉપર ભાજપનો કબજો છે. ત્યારે કોંગ્રેસ અને આપ પાર્ટીએ ગઠબંધન કરી ઉમેદવારી નોંધાવી હતી. 2 પેનલના 20 ઉમેદવારોના કારણે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી રાજકીય પક્ષોની મીટ જોવા મળતી હતી.સવારથી १३ થયેલી મતગણતરીમાં 14 રાઉન્ડના અંતે ભાજ૫ના સૌથી વધુમૃત ધાંધળ ગેલાભાઈ દેવાભાઈને 206, નાજભાઈ પુંજભાઈ ધાંધલને 199,ધાંધલ સુરીગભાઈ નાજભાઈને 197, રાઠોડ આલાભાઈ વીરાભાઈને 194, રાઠોડ રૈયાભાઈ ગાડુભાઈને 188, ઝાપડિયા ધીરુભાઈ ભુદરભા