લીલીયા: લીલીયા રેલવે સ્ટેશન ક્રોસિંગ સમયે બીજું પ્લેટફોર્મ ન હોવાથી લોકો સાથે ગમે ત્યારે બની શકે છે મોટી દુર્ઘટના#jansamasya
Lilia, Amreli | Jul 17, 2025
લીલીયા રેલ્વે સ્ટેશન ઉપર ક્રોસિંગના સમયે બીજુ પ્લેટફોર્મ ન હોવાને કારણે મુસાફરોને ભારે મુસીબતોનો સામનો કરવો પડે છે અને...