રાજકોટ પૂર્વ: રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડાયો
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડાયો.નિખીલ રાજેશભાઈ ચંદારાણા (ઉંમર વર્ષ 25, રહે. રેલનગર લાલ બહાદુર ટાઉનશીપ વાળાએ કર્યો આપધાતનો પ્રયાસ.ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો.નિખિલ હાલ સારવાર હેઠળ દાખલ.નિખિલ ઝેરી દવા પીધા પહેલા વીડિયો ઉતાર્યો હતો અને સ્યુસાઈડ નોટ પણ લખી હતી