ડાંગ જિલ્લા આહવા ખાતે પોલીસ ટીમ દ્વારા નવરાત્રી તહેવાર પૂર્વે કાયદો ને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ કરાયું.
Ahwa, The Dangs | Sep 18, 2025 ડાંગ જિલ્લા પોલીસવડા સુશ્રી પૂજા યાદવ અને ડિવાયએસ પી શ્રી ના માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ સ્ટેશનના પી.આઈ અને પોલીસ ટીમ દ્વારા આખા આવવા ના મેન રોડ પર નવરાત્રી પૂર્વે કાયદો વ્યવસ્થા અને સલામતી - શાંતિ જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું