ઊંઝા: ઊંઝા નગરપાલિકા આવ્યું એક્શન મોડમાં, 10 દિવસમાં 770 રખડતા ઢોર પકડ્યા, પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી આપી
Unjha, Mahesana | Aug 24, 2025
ઊંઝા નગરમાં રખડતા ઢોરોની સમસ્યા નો કાયમી ઉકેલ લાવવા નગરપાલિકાએ મોટું અભિયાન શરૂ કર્યું છે. પાલિકાની ટીમ એ છેલ્લા 10...