રાજકોટ પૂર્વ: શહેરના ભગવતી પરા વિસ્તારમાં આવેલ સમન્વય હાઈટ્સ સોસાયટીમાં દિવાળીના પાવન દિવસે જ અસામાજિક તત્વોનો ત્રાસ
રાજકોટ: શહેરના ભગવતી પરા વિસ્તારમાં આવેલ સમન્વય હાઈટ્સ સોસાયટીમાં દિવાળીના પાવન દિવસે જ અસામાજિક તત્વોએ ગુંડાગીરી કરતા માહોલ તંગ બન્યો હતો. મળતી માહિતી મુજબ, બહારથી આવેલા કેટલાક શખ્સો હાથમાં છરી જેવા હથિયારો લઈને સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા અને ત્યાંના રહેવાસીઓને હેરાન-પરેશાન કર્યા હતા. જે સમગ્ર ઘટના વીડિયો વાયલ થયો હતો