વંથળી: વસપડા, થાણાપીપળી, ટીનમસ સહિત 5 ગામોમાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન,લોકોમાં ભારે ઉત્સાહ
Vanthali, Junagadh | Jun 22, 2025
જુનાગઢના વંથલી તાલુકામાં 5 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ છે.વસપડા, થાણાપીપળી, ટીનમસ સહિતના ગામમાં મતદાન થઈ...