મહેસાણા: જિલ્લા માં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી,કંથરાવી રોડ ઉપર આઇસરે બાઈક ચાલકને ટક્કર મારી ફરાર
Mahesana, Mahesana | Mar 11, 2025
મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા તાલુકાના કંથરાવી ગામે મળોદ થી કંથરાવી રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે ભંગારની ફેક્ટરી નજીક...