રાધનપુર: સમીના ગોંધાણા ગામમાં અનોખી પરંપરા, રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈઓ રાખડી બાંધતી નથી, તેરસના દિવસે ઉજવાય છે રક્ષાબંધન
Radhanpur, Patan | Aug 9, 2025
સમી તાલુકાના ગોંધાણા ગામે રક્ષાબંધન ના દિવસની અનોખી પરંપરા સામે આવવા પામી છે દેશભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધની...