અસારવા: અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ દર્દીની સેવામાં બેદરકારી; દર્દીને જાતે સેમ્પલ જવા મજબુર
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ દર્દીની સેવામાં બેદરકારી; દર્દીને જાતે સેમ્પલ જવા મજબુર ટીબીન દર્દી સાથે aa રીતે વ્યવહાર કરવામાં આવે છે સોલા સિવિલ હોસ્પિટલમાં જેનો વીડિયોએ વાયરલ થયો છે......