કાંકરેજ: થરા માર્કેટયાર્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે ફાર્મરશેડનું ખાતમુહૂર્ત કરાયું
થરા માર્કેટયાર્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ અને રાજ્યના પૂર્વ મંત્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે આજે સોમવારે 4:30 કલાકે ફાર્મર શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું.