રાધનપુર: રાધનપુરના વેપારીને લીંક મારફતે ૧૮ લાખથી વધુની રકમની છેતરપીંડી કરતા પાંચ શખ્સો સામે નોંધાઇ ફરિયાદ
Radhanpur, Patan | Jul 31, 2025
રાધનપુર શહેરમાં વ્હોટ્સએપમાં લિંક મારફતે સલીમ ભાઈ નામના વેપારી પાસેથી ૧૮.૩૮લાખથી વધુની રકમની છેતરપીંડી કરી સાયબર ફ્રોડ...